• Home
  • Photo
  • The Most Expensive Jewelry on the Oscars Red Carpet

ઓસ્કર અવોર્ડ સેરેમનીમાં રેડ કાર્પેટ પર સેલેબ્સે 7 ફરારી આવી જાય એટલી કિંમતની જ્વેલરી પહેરી હતી

એક્ટ્રેસ શર્લિઝ થેરને રેડ કાર્પેટ પર સૌથી મોંઘી જ્વેલરી પહેરી હતી. Tiffany & Co. બ્રાન્ડનો ડાયમંડથી ભરેલો પ્લેટિનમ સેટ પહેર્યો હતો. તેના પેન્ડન્ટમાં 165 ડાયમંડ હતા. આની કિંમત 5 મિલિયન ડોલરથી પણ વધુ એટલે કે અંદાજે 36 કરોડ રૂપિયાથી પણ વધુ હતી.

શર્લિઝ થેરનને ઓસ્કરમાં તેની ફિલ્મ ‘બોમ્બશેલ’ માટે બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું હતું.

એક્ટ્રેસ સ્કારલેટ જોહેન્સને Forevermark બ્રાન્ડની જવેલરી પહેરી હતી. જેમાં ડાયમંડ ધરાવતી વ્હાઇટ ગોલ્ડ ઇઅરિંગ અને બ્રેસલેટ સામેલ હતા. આ જવેલરીની કિંમત અંદાજે 18 કરોડ રૂપિયા ($2.5 million) છે.

‘વન્ડર વુમન’ એક્ટ્રેસ ગેલ ગડોટે પ્લેટિનમનું ડાયમંડ નેકલેસ પહેર્યું હતું. તેની કિંમત 14 કરોડ રૂપિયા ($2 million)થી વધુ હતું.

‘જોકર’ એક્ટ્રેસ ઝેઝી બીટ્સે Bulgari Divas’ Dream કલેક્શનનું 78 કેરેટ ડાયમંડવાળું વ્હાઇટ ગોલ્ડ નેકલેસ પહેર્યું હતું. તેની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા ($1.3 million) હતી.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી