• Home
  • Photo
  • The Hyundai i20 Active launches in India, becoming safer and more expensive than ever

હ્યુન્ડાઈ i20 Active ભારતમાં લોન્ચ, પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને મોંઘી થઈ

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ i20 Active 2019નું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે. આ અપડેટેડ મોડલની કિંમત 7.74 લાખ રૂપિયા છે. આ કાર 3 વેરિઅન્ટ્સ S, SX અને SX ડ્યુઅલ ટોનમાં ઉપલબ્ધ છે.

જૂની i20 એક્ટિવની સરખામણીએ આ નવું મોડલ 2,000 રૂપિયા મોંઘું છે. કારમાં એર વેન્ટ પર ફંકી ફિનિશિંગ આપવામાં આવ્યું છે. ટોપ વેરિઅન્ટમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

આ કારને 1.2 લિટર પેટ્રોલ મોટરથી પાવર મળે છે, જે 82bhp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ કાર 1.4 લિટર ડીઝલ એન્જિન સાથે પણ આવે છે. આ એન્જિન 220Nm ટોર્ક જનરેટ કરે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી