• Home
  • Photo
  • The evening sky full of colors of the temple is wonderful

સંધ્યાએ મંદિરનો રંગોથી ભરપૂર અવકાશી નજારો અદભુત

પાલનપુરઃ ભાદરવી પૂર્ણિમાનો મેળો શ્રદ્ધાળુઓની આસ્થા વચ્ચે ખીલી રહ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓની લાગણી જેના પ્રત્યે છે તે અંબાજી મંદિરનો સંધ્યાએ રંગોથી ભરપૂર અવકાશી નજારો અદભુત અલૌકિક અને દિવ્ય હોય તેવું જણાઈ રહ્યું છે. એમાંય વળી ભાદરવી પૂર્ણિમાના મેળાના અવસરે સુવર્ણ શિખરના તેજોમય પ્રકાશથી અંબાજી ચાચર ચોક સોળ કળાએ ખીલી ઉઠ્યું છે. કોઇ દિવ્ય શક્તિ માના ધામમા ખેંચી રહી હોય તેવી અનુભૂતિ અહીં દર્શન કરનાર સૌ કોઈને થાય છે. અને એટલે જ અહીં આવનારા હરએક શ્રદ્ધાળુને માઁ નું હેત વાત્સલ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.

અંબાજી મંદિરનો સંધ્યાએ રંગોથી ભરપૂર અવકાશી નજારો અદભુત અલૌકિક અને દિવ્ય હોય તેવું જણાઈ રહ્યું છે

ભાદરવી પૂનમના મેળાને લઇને અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

ભાદરવી પૂર્ણિમાના મેળાના અવસરે સુવર્ણ શિખરના તેજોમય પ્રકાશથી અંબાજી ચાચર ચોક સોળ કળાએ ખીલી ઉઠ્યું છે

રોશનીથી ઝગમગી ઉઠેલો અંબાજી મંદિરનો પ્રવેશદ્વાર

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી