• Home
  • Photo
  • Tata launched altroz in petrol and diesel variants

ટાટાએ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં અલ્ટ્રોઝ લોન્ચ કરી, સેફ્ટીમાં 5 સ્ટાર મળી ચૂક્યાં છે

ટાટાએ તેની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. તેના પેટ્રોલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 5.29 લાખ રૂપિયા અને ડીઝલ વેરિઅન્ટની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે.

ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ બલેનો, ટોયોટા ગ્લેન્ઝા, હ્યુન્ડાઇ i20 અને હોન્ડા જેઝ સાથે થઈ શકે છે.ગ્લોબલ NCAP દ્વારા આ કારને સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. સેફર કાર ફોન ઇન્ડિયા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મેળવનારી આ પહેલી ઇન્ડિયા મેડ હેચબેક પણ છે.

અલ્ટ્રોઝમાં BS-6 નોર્મ્સવાળું 1.2 લિટર થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 85 bhp પર 6000 rpm પાવર અને 113 Nm પર 3300 rpm પીક ટોર્ક જનરેટ કરે છે.

ડીઝલ વેરિઅન્ટમાં 1.5 લિટર ટર્બો ઇન્ટરકૂલ્ડ, ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ 89 bhp પર 4000 rpm પાવર અને 200 Nm પર 1250-3000 rpm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી