સુંદર પિચાઈનો 47મો જન્મદિવસ

આજે ગૂગલના CEO સુંદર પિચાઈ પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

સુંદર પિચાઈ દરેકને પરિવારને પુરતો સમય આપવાની સલાહ આપે છે.

છેલ્લા 15 વર્ષોમાં ગૂગલ સાથે સુંદરે જીવન અને દુનિયામાં ઘણા ઉતાર-ચઢાણ જોયા છે, ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં

સુંદર પિચાઈ માટે નાનામાં નાના વ્યક્તિની સલાહ ખુબ જ મહત્વની હોય છે

દરેક નવા પ્રોજેક્ટ્સ માટે પિચાઈ તમામ કર્મચારીઓના સૂચનને સાંભળે છે

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી