• Home
  • Photo
  • Stars attend the screening of Salman Khan's Film Bharat

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના સ્ક્રીનિંગમાં સ્ટાર્સની હાજરી

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરીનાએ ડિઝાઈનર ‘સબ્યસાચી’ના આઉટફિટમાં એન્ટ્રી લીધી હતી.

દિશા પટણીએ ટાઇગર શ્રોફ સાથે હાજરી આપી હતી. દિશા ફિલ્મની સ્ટારકાસ્ટમાં પણ સામેલ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ સલમાન અને જેકી શ્રોફે સાથે મીડિયાને પોઝ આપ્યો હતો.

‘ગોલ્ડ’ ફેમ એક્ટ્રેસ મૌની રોય પણ હાજર રહી હતી.

શ્રી દેવીની દીકરીઓ જાહન્વી અને ખુશી કપૂર પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા.

બેસ્ટફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને શનાયા કપૂરે સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ ફેમ ઈશાન ખટ્ટરે મીડિયાને પોઝ આપ્યો હતો.

‘લુકા છુપી’ એક્ટ્રેસ ક્રિતી સેનન પણ હાજર રહી હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી