• Home
  • Photo
  • Sony debuted in the auto industry, introducing the electric car Vision S

ઓટો ઇન્ડસ્ટ્રીમાં સોનીએ ડેબ્યુ કર્યું, ઇલેક્ટ્રિક કાર Vision-S રજૂ કરી

લાસ વેગસમાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં સોનીએ સૌથી મોટું સરપ્રાઇઝ આપ્યું. શોમાં ટેક કંપની સોનીએ તેની ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર Vision-Sને રજૂ કરી છે.

કંપનીએ કંપનીએ આ બનાવવા માટે બોસ, કોન્ટિનેન્ટલ, એનવીડિયા અને ક્વાલકોમ જેવી કંપનીઓ સાથે કરાર કર્યો છે.

સોની Vision-Sમાં હાઇ-રિઝોલ્યુશન, CMOS ઇમેજિંગ સેન્સર અને રડાર જેવા કુલ 33 સેન્સર્સ આપવામાં આવ્યાં છે. તેમાં ટાઇમ ઓફ ફ્લાઇટ (ToF) સેન્સર પણ સામેલ છે, જે કારમાં બેસેલા લોકો સિવાય કારની અંદર અને બહારની વસ્તુઓ ઓળખી શકે છે.

કારમાં 360 ડિગ્રી રિયાલિટી ઓડિયો અને વાઇડ સ્ક્રીન ડિસ્પ્લે જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. કંપની આર્ટિફિશિયલ ટેકનોલોજી, ક્વાઉડ ટેક્નોલોજી સહિત ટેલીકમ્યુનિકેશન જેવા સેગમેન્ટમાં પણ કામ કરી રહી છે.

લુક્સના મામલે ટેસ્લા મોડેલ 3 જેવી દેખાતી આ કારમાં ચાર લોકોની બેસવાની કેપેસિટી છે. તેમાં 200 kWની બે ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે, જે દરેક એક્સેલને પાવર આપે છે. તેને 100 kmphની ઝડપ સુધી પહોંચવામાં ફક્ત 4.8 સેકંડનો સમય લાગે છે. કારની ટોપ સ્પીડ કલાક દીઠ 240 કિમી છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી