• Home
  • Photo
  • Sonam Kapoor was spotted in Valentino, sharing a photo on Instagram

સોનમ કપૂર વેલેન્ટિનોમાં જોવા મળી, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સોનમ કપૂરની સ્ટાઈલ આઈકોન તરીકે ઓળખાય છે.

તાજેતરમાં અભિનેત્રી વેલેન્ટિનોમાં ટ્રેન્ચ કોર્ટમાં સિગ્નેચર સ્ટાઈલમાં જોવા મળી હતી.

ડ્રેસની સાથે તેને  મેસિકા પેરિસની જ્વેલરી અને ક્લાસિક સ્ટુઅર્ટ વેઇટ્ઝમેનના શૂઝ  પહેર્યા હતા.

આ ડ્રેસ તેની બહેન રિયા કપૂર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

છેલ્લે અનિલ કપૂરની સાથે 'એક લડકી કો દેખા તો એલા લગા' ફિલ્મમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ 'ઝોયા ફેક્ટર'માં જોવા મળશે જે 20 સપ્ટેમ્બરના રોલ રિલીઝ થશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી