• Home
  • Photo
  • See this glamorous anchors with the same fiance as the cricketer

જુઓ ક્રિકેટર જેટલા જ ફેન્સ ધરાવતી આ ગ્લેમરસ એન્કર્સ

એન્કર મયંતી લૈંગર સ્ટાર સ્પોર્ટ્સમાં કામ કરતી હતી. મયંતી ક્રિકેટની સાથે સાથે ફુટબોલ મેચ પણ કવર કરી ચુકી છે. મંયતી લૈંગર ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.

એલિસન મિશેલ ક્રિકેટર જ નહી, પરંતુ હોકી પ્લેયર પણ રહી ચુકી છે. એલિસને પોતાની કારકિર્દીની શરૂઆત બીબીસીમાં રેડિયો જોકી તરીકે કરી હતી

એલ્માએ કારકિર્દીની શરૂઆત આફ્રીકામાં રેડિઓ આરજે તરીકે કરી હતી. એલ્મા સ્પોર્ટ્સ રિપોર્ટર છે અને તે ક્રિકેટ ઉપરાંત રગ્બી પણ કવર કરે છે.

મિશેલને ઓલ્મપિક અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ કોમેન્ટ્રી કરવાનો અનુભવ છે.

ઈસા પહેલી મહિલા એશિયાઈ ખેલાડી છે જેને ઈંગ્લેન્ડની તરફથી ક્રિકેટ મેચ રમી છે.

હાલ જૈનબ આઈસીસી વર્લ્ડકપ 2019માં મહિલા એન્કર છે.

ભારતીય મૂળની ઈસા ગુહા ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી ચુકી છે.

એન્જિનીયરથી ટીવી એન્કર બનેલી રિધીમા પાઠક ઈન્ડિયન મોડેલ , એક્ટ્રેસ અને વોઈસ આર્ટિસ્ટ પણ છે. રિધીમા ઘણા બધા જાણીતા બોલિવુડ સ્ટારના ઈન્ટરવ્યૂ કરી ચુકી છે.

ઈસા વર્લ્ડકપમાં સૌથી વધારે પોઈન્ટ્સ  બનાવનારી ખેલાડી બની હતી.

પાકિસ્તાનની જૈનબ અબ્બાસ આજે પોતાનું નામ ક્રિકેટ કોમેન્ટ્રીની દુનિયામાં ચમકાવી ચુકી છે. 31 વર્ષીય જૈનબે લાહોરથી એમબીએ કર્યું છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી