જૂઓ ચંદ્રયાન-2ની તસવીરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે. - Divya Bhaskar
ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે.

ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે. લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે. અંદાજે રૂ. 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. 3800 કિલો વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) હશે.

લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે
લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે
અંદાજે રૂ. 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
અંદાજે રૂ. 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ રાતે 2.51 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવશે.
ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ રાતે 2.51 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવશે.
સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં 603 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં 603 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.