તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Salman Khan Hosted A Special Screening Of Bharat For Families That Went Through The 1947 Partition

સલમાન ખાને 1947ના ભાગલામાંથી પસાર થયેલ પરિવારો માટે ‘ભારત’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલમાન ખાન સાથે ફિલ્મની લીડ એક્ટ્રેસ કેટરીના કૈફ પણ ‘ભારત’ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. ફિલ્મ 5 જૂને ઈદના દિવસે રિલીઝ થઇ હતી.

સલમાન ખાને એવા પરિવારો માટે ‘ભારત’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું જેઓ 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલાના સમયમાંથી પસાર થયા હતા.

રિલીઝના માત્ર 6 જ દિવસમાં ફિલ્મની કમાણી 150 કરોડના આંકડાને પાર કરી ગઈ હતી.
રિલીઝના માત્ર 6 જ દિવસમાં ફિલ્મની કમાણી 150 કરોડના આંકડાને પાર કરી ગઈ હતી.
સલમાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘ભારતનું સ્પેશિયલ સ્ક્રીનિંગ એવા સાચા પરિવારો માટે જેઓ 1947ના ભાગલાના અનુભવમાંથી પસાર થયા છે. તેમને બધાને મળીને ગર્વ અનુભવી રહ્યો છું. સલામ છે અસલી ભારત પરિવારોને.’

‘ભારત’ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટૂ માય ફાધર’ની હિન્દી રીમેક છે.
‘ભારત’ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટૂ માય ફાધર’ની હિન્દી રીમેક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો