• Home
  • Photo
  • Ritesh Deshmukh has taken to the polls to win the brothers

ભાઈઓને જીતાડવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા રિતેશ દેશમુખ

મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના બન્ને દીકરા અમિત અને ધીરજ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.  બન્ને ભાઈ માટે બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખ પ્રચાર કરી રહ્યા છે.

રિતેશ દેશમુખ સાથે તેમની પત્ની જેનેલિયા પણ લોકો પાસે વોટની અપીલ કરી રહી છે.

એક સભા દરમિયાન રિતેશ તેમના ભાઈ ધીરજને ભેટી રહ્યા હતા

રિતેશ મોટાભાગે ધીરજ સાથે જોવા મળે છે. એક સભામાં પોતાના ભાઈ ધીરજ સાથે સેલ્ફી લેતા રિતેશ દેશમુખ

રિતેશ ફિલ્મી ડાયલોગ સંભળાવીને લોકો પાસે વોટની અપીલ કરી રહ્યા છે.

આખો દેશમુખ પરિવાર પોતાના સમર્થકો સાથે

આખો દેશમુખ પરિવાર પોતાના સમર્થકો સાથે

રિતેશ એક રેલીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવી રહ્યાં છે.

મંદિરમાં ધીરજ સાથે રિતેશ દેશમુખ

મંદિરમાં ધીરજ સાથે રિતેશ દેશમુખ

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી