વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધ્યું, પુલ છલોછલ

આ ફોટો ભોપાલ પાસે આવેલા કોલાર ડેમનો છે. ભોપાલ અને તેની આસપાસ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સોમવારે આ ડેમના 2 ગેટ ખોલવામાં આવ્યા છે. આ ગેટ રાતે 11 વાગ્યા સુધી ખુલ્લા હતા. 3 વર્ષ પહેલા 2016માં પણ કોલાર ડેમના ગેટ સપ્ટેમ્બર મહિનામાં જ ખોલવામાં આવ્યા હતા.

ભોપાલનો કાલિયાસોત ડેમ પણ છલોછલ ઊભરાયો છે. ભોપાલ શહેરમાં રવિવારે સવારે 8.30 વાગ્યાથી સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી 5.75 ઈંચ વરસાદ થયો છે. ભોપાલમાં અત્યાર સુધી સામાન્યથી 71% વરસાદ થઈ ચુક્યો છે.

ખંડવાઃ ઈન્દિરા સાગર બંધના ગેટ સોમવારે 25માં દિવસે પણ ખુલ્લા રખાયા, બંધનું જળસ્તર સોમવારે બપોરે 12 વાગ્યે 261.91 મીટર હતું.

ભોપાલના ભદભદા ડેમના ગેટને પણ સોમવારે સાંજે ખોલવામાં આવ્યા હતા

ગાંધી સાગર ડેમના ગેટ રવિવારે સાંજે ચાર વાગ્યે ખોલવામાં આવ્યા છે. જેમાં દરેક સેકન્ડમાં 3 લાખ 10 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

ઉજ્જૈનમાં શિપ્રા નદીનું જળસ્તર વધી ગયું છે

હોશંગાબાદઃ રવિવારથી ચાલુ વરસાદના કારણે ત્રણ વર્ષ બાદ સેઠાની ઘાટ પર નર્મદા નદીનું પાણી ખતરાના નિશાનની પાસે છે. નર્મદા 964 ફુટે પહોંચી ગઈ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી