દિલ્હીથી હૈદરાબાદ સુધી દેશભરમાં વિરોધ

પોલીસકર્મીઓ, સમાજસેવી સંસ્થાઓ અને અન્ય લોકોએ કેન્ડલ દ્વારા ન્યાયની માંગ કરી

તેલંગાણામાં લોકોએ ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેની નિર્મમ હત્યાનો વિરોધ વ્યક્ત કર્યો

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રવિવારે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી
COMMENT