• Home
  • Photo
  • Priyanka Chopra and Nick Jonas attend the Premiere Of Amazon Prime Video's Chasing Happiness

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે ‘ચેઝિંગ હેપ્પીનેસ’ના પ્રીમિયરમાં જોવા મળી

‘ચેઝિંગ હેપ્પીનેસ’ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જે જોનસ બ્રધર્સની લાઈફ પર આધારિત છે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થવાની છે.

પ્રીમિયરમાં જો જોનસ, કેવિન જોનસ અને નિક જોનસે તેમનાં માતા-પિતા સાથે પોઝ આપ્યો હતો.

આ પ્રીમિયર 3 જૂને લોસ એન્જલસમાં રીજન્સિ બ્રુઇન થિયેટરમાં યોજાયું હતું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી