• Home
  • Photo
  • Pictures of election environment in Haryana and Maharashtra

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલની તસવીરો

હરિયાણાના જન્નાયક જનતા પાર્ટીના નેતા દુશ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને મતદાન કરવા આવ્યા હતા.

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર સાઈકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા

હરિયાણામાં પણ વૃદ્ધો લાકડીના ટેકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ટીક ટોક સ્ટાર સોનાલી ફોગાટે મતદાન કર્યું હતું

શિવાજીનગર પૂણે

શિવાજીનગર પૂણે

ગોંડિયા વિધાનસભાના મતદાન મથક ઉપર રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને તેમની પત્ની વર્ષાએ મત આપ્યો હતો.

પૂણેના શિવાજીનગરમાં વીજ પ્રવાહ બંધ થતા મીણબત્તીના અજવાળે મતદાન યોજાયું હતું.

એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કર્યું હતું

આરએસએસના મોહન ભાગવતે નાગપુર મધ્યની બેઠક પર મતદાન કર્યું હતું

મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે મતદાન કર્યું હતું

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતીમાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા

ઠાકરે પરિવારે મતદાન કરી મતદાતાઓને મત આપવાની અપીલ કરી

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ તેમની પત્ની સાથે નાગપુરમાં મતદાન કર્યું હતું

શારિરીક રીતે અસક્ષમ લોકોને પણ મતદાન કેન્દ્ર સુધી પહોચવા માટે ઈલેક્શન કમિશને મદદ આપી હતી

શરદ પવારે પપૌત્રી સાથે મતદાન કર્યું

શરદ પવારે પપૌત્રી સાથે મતદાન કર્યું

સચિન તેન્ડુલકરે પત્ની અંજલી અને પુત્ર અર્જૂન સાથે બાન્દ્રા વેસ્ટ બેઠક ઉપર મતદાન કર્

ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્તે મતદાન કર્યું હતું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી