ફુલોથી મહેક્યું કેરળ, જુઓ તસવીરો

કેરળમાં આવેલા પૂરે જનજીવનમાં તબાહી મચાવી દીધી હતી . તેમ છતા ફરી એક વાર અહીંના લોકો તમામ દુઃખ દર્દને ભૂલીને પારંપરિક રીતે ઘરને શણગારી ઓણમની ઉજવણી કરી રહ્યાં છે.

દક્ષિણ ભારતમાં ઓણમને ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક ઘરના આંગણામાં ફુલોની રંગોળી જોવા મળે છે.

ઘરોથી માંડી ઓફિસ સુધી રંગોળી જોવા મળે છે. જો કે આ રંગો ફક્ત સુંદરતા માટે જ નથી પણ એક દરેક ધર્મ એકસમાન હોવાનો સંદેશ પણ આપે છે.

આ તહેવાર દરમિયાન પરંપરાગત રીતે લોકો દાવત સમારોહનું આયોજન કરે છે. મહેમાનો અને સગા વ્હાલાઓને સ્વાદિષ્ટ ભોજન જમાડે છે.

ઓણમ તહેવાર દરમિયાન ખાસપ્રકારે પચજી કાલ્લમ, ઓલ્લમ, દાવ, ઘી, સાંભર, કેળા, અને પાપડની ચિપ્સ બનાવવામાં આવે છે. જેને કેળના પાન પર પીરસવામાં આવે છે.

પૌરાણિક વાર્તા પ્રમાણે કેરળમાં મહાબલિ નામના એક રાજાની યાદમાં મનાવવામાં આવે છે.આ તહેવારનો ખેતી- ખેડૂતો સાથે ગાઢસંબંધ છે. ખેડૂતો પોતાના પાકની સુરક્ષા અને સારી ઉપજ માટે શ્રાવણ દેવતાઓ અને પુષ્પદેવીઓની આરાધના કરે છે.

અવનવા  શણગારથી ઘરોની સજાવટ કરવામાં આવે છે.

કેરળ ફુલોથી મહેકી રહ્યું છે.

કેરળ ફુલોથી મહેકી રહ્યું છે.

કેરળનું ગુરવાયૂર મંદિરમાં  જેમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ બનાવાયો છે.  અહીં આવનાર શ્રદ્ધાળુઓને 'મુંડુ' નામના પોશાક પહેરવો ફરજીયાત છે. જ્યારે બાળકોને 'વેષ્ટી' પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને માત્ર સૂટ-સલવાર અને સાડીમાં પ્રવેશ કરી શકે છે.

આ તહેવાર દરમિયાન ખાસ પ્રકારના નૃત્યો પણ કરવામાં આવે છે જેમાં થિરુવથિરા, કુમટ્ટીકલી, ફુલીકલી, થુમ્બી, ઓણમ કલી જેવા નૃત્યોનો સમાવેશ થાય છે.

થિરુવથિરા કલી નૃત્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેને એક વર્તુળ બનાવીને કરવામાં આવે છે. તો કુમુટ્ટીકલી નૃત્ય ચહેરાઓ પર રંગબેરંગી મહોરા બનાવીને કરવામાં આવે છે.

ઓણમ દરમિયાન કેરળના બજારો ફુલોથી મહેકી ઉઠે છે.

મંદિરને પણ દીપજ્યોતથી સજાવવામાં આવે છે

મંદિરને પણ દીપજ્યોતથી સજાવવામાં આવે છે

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી