• Home
  • Photo
  • The two hour rain opened the Dahod Municipality's pre monsoon operation

બે કલાકના વરસાદે દાહોદ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી

દાહોદ શહેરમાં વરસાદ બાદ પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ જતાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો

દાહોદનો નુર મુહલ્લો: દાહોદના ઉકરડી રોડ સ્થિત નૂર મહોલ્લાના અનેક ઘરોમાં પાણી ભરાતા ભારે નુકશાન થવા પામ્યું હતું.

દાહોદ ગોવિંદનગર: દાહોદના ગોવિંદ નગરની સોસાયટીમાં ઘુટણ સમા પાણી ભરાતાં ઉચેલવાનો  વારો આવ્યો હતો.

દાહોદ જીવનદીપ સો.: દાહોદ શહેરની જીવનદીપ સોસાયટી ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઇ હતી.

શહેરા: શહેરામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. - શ્યામલ પટેલ

દાહોદની ફકરી સોસા.: દાહોદ શહેરની ફકરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા કલેક્ટરે મુલાકાત લીધી હતી.

દાહોદનું પીંજરવાડ: દાહોદ શહેરના પીંજારવાડ વિસ્તારમાં જુના મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી.

ઝાલોદ: ઝાલોદમાં ભારે વરસાદના પગલે નગરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

દાહોદ ફ્રિલેન્ડગંજ: દાહોદમાં ફ્રિલેન્ડગંજનો ખડ્ડા કોલોની વિસ્તાર જળબંબોળ થઇ ગયો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી