• Home
  • Photo
  • Maruti Suzuki Launches 7 Seater MPV Eeco, Increases Price from Rs 6,000 to Rs 9,000

મારુતિ સુઝુકીએ 7 સીટર MPV Eeco લોન્ચ કરી, કિંમતમાં 6,000થી 9,000 રૂપિયાનો વધારો

મારુતિ સુઝુકીએ ફક્ત 3.61 લાખ રૂપિયામાં તેની 7 સીટર MPV Eeco માર્કેટમાં લોન્ચ 3.61 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી છે. ક્રેશ ટેસ્ટ compliant નવી Eecoની કિંમતમાં પણ વધારો થયો છે. એટલે કે હવે આ મોડલ 6,000 રૂપિયાથી 9,000 રૂપિયા સુધી મોંઘી બની છે.

મારુતિ Eecoને પર્સનલ અને કોમર્શિયલ બંને રીતે ઉપયોગમાં લઇ શકાય છે. તેની ડિઝાઇન વેન જેવી છે. આ કારમાં 6થી 7 લોકો સરળતાથી બેસી શકે છે.

નવી મારુતિ Eecoમાં સેફ્ટી માટે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, EBD, ડ્રાઇવર સાઇડ એરબેગ અને રીઅર પાર્કિંગ સેન્સર્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

નવી Eecoમાં 1196ccનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલું છે, જે 73hp પાવર અને 101Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેમાં લાગેલું એન્જિન પાવરફુલ હોવાની સાથે સસ્તું પણ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી