• Home
  • Photo
  • Look for faith in the trailer launch of 'Shahu'

'સાહો'ના ટ્રેલર લોન્ચમાં શ્રધ્ધાનો લુક

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’નું આજે 10 ઓગસ્ટના રોજ ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મનું ટ્રેલર હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમ   ભાષામાં રિલીઝ થયું છે.

પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂરની આ પહેલી ફિલ્મ છે.

આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં પ્રભાસ, શ્રદ્ધા, નીલ નીતિન, અરુણ વિજય, ચંકી પાંડેની સાથે મંદિરા બેદી પણ સામેલ છે.

ફિલ્મનું શૂટિંગ 2017માં શરૂ થયું હતું. આ એક્શન પેક્ડ ફિલ્મ 30 ઓગસ્ટના રોજ હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઇ રહી છે.

ફિલ્મમાં એક્શન સિક્વન્સના શૂટિંગ માટે અને ગ્રાફિક્સ માટે ખાસ વિદેશના એક્સપર્ટ્સને સાથે રાખવામાં આવ્યા હતા.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી