• Home
  • Photo
  • Lamborghini launches new luxury car, will capture 0 to 100 km speed in just 3.3 seconds

લેમ્બર્ગિનીએ નવી લક્ઝુરિયસ કાર લોન્ચ કરી, ફક્ત 3.3 સેકંડમાં 0થી 100 કિમીની સ્પીડ પકડશે

લેમ્બર્ગિનીએ તેની શાનદાર સુપરકાર Huracan Evo RWD (રિઅર વ્હીલ ડ્રાઇવ) ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 3.22 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

આ કારને કલાક દીઠ 0થી 100 કિમીની સ્પીડ પકડવામાં ફક્ત 3.3 સેકંડ લાગે છે. આ કારની ટોપ સ્પીડ કલાક દીઠ 325 કિમી છે. કંપનીએ Evo RWDમાં નવું ફ્રંટ સ્પ્લિટર અને એર ઇનટેક આપ્યું છે. આ કારમાં અલગ સ્ટાઇલનું રિઅર ડિફ્યુઝર પણ આપવામાં આવ્યું છે.

હલકા રિઅર વ્હીલ લેઆઉટના કારણે આ નવી કારનું વજન Evoના ઓલ વ્હીલ ડ્રાઇવ મોડેલથી 33 કિલો ઓછું છે. કારમાં લેમ્બર્ગિની પર્ફોર્મન્સ ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ (P-TCS)નું એક ખાસ રીતે ટ્યૂન કરેલું વર્ઝન છે, જેમાં સ્ટ્રાડા, સ્પોર્ટ અને કોર્સા ડ્રાઇવ મોડ છે.

કારમાં એપલ કારપ્લે સપોર્ટ સાથે 8.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 19 ઇંચના એલોય વ્હીલ્સ આપ્યાં છે.

નવી લેમ્બર્ગિની Huracan Evo RWDમાં 5.2 લિટર V10 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 610 PS પાવર અને 560 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સથી સજ્જ છે.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી