• Home
  • Photo
  • ISRO Established 13 US satellites, including Cartosat 3

કાર્ટોસેટ-3 સહિત અમેરિકાના 13 સેટેલાઈટનું સફળતાપૂર્વક લોન્ચિંગ

ભારતીય સંસ્થા ઈસરોએ બુધવારે આંધ્ર પ્રદેશના હરીકોટાના એડ્વાન્સ રિમોટ સેંસિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-3ને સફળતાપૂર્વ લોન્ચ કરી દીધું છે.

આ લોન્ચિંગ પીએસએલવી-સી47 રોકેટથી કરવામાં આવ્યું છે.

આ ઈસરોનું પાચમું સફળ મિશન છે.

આ ઈસરોનું પાચમું સફળ મિશન છે.

કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી