• Home
  • Photo
  • Hyundai launches Elantra car in 3 variants, will get fog lamps at Triangle Shape

હ્યુન્ડાઈએ 3 વેરિઅન્ટ્સમાં એલાન્ટ્રા કાર લોન્ચ કરી, ટ્રાયેન્ગલ શેપમાં ફોગ લેમ્પ મળશે

હ્યુન્ડાઈએ ઈન્ડિયન માર્કેટમાં તેની નવી ફેસલિફ્ટ એલાન્ટ્રા લોન્ચ કરી દીધી છે. તેની પ્રારંભિક કિંમત 15.89 લાખ રૂપિયા છે. તેમજ ટોપ વેરિઅન્ટની કિંમત 20.39 લાખ રૂપિયા છે.

કંપનીએ આ કાર 3 વેરિઅન્ટ S, SX અને SX(O)માં લોન્ચ કરી છે. ડીઝલ વેરિઅન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આમાં અપડેટેડ કેસ્કેડિંગ ગ્રિલ, LED DRL, નવા ડિઝાઇન હેડલેમ્પ, ત્રિકોણાકાર શેપ ફોગ લેમ્પ અને નવાં એલોય વ્હીલ્સ આપ્યાં છે.

હ્યુન્ડાઈએ આમાં તેની બ્લુલિંક ટેક્નોલોજી પણ ઉપયોગમાં લીધી છે. તેમાં 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે. સેફ્ટી માટે આ કારમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), રીઅર પાર્કિંગ સેન્સર્સ, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવાં ફીચર્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં પણ મળશે.

આ કારમાં 2.0 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 152hp પાવર અને 192Nm ટોર્ક જનરેટ કરે છે. આ BS-6 એમિશન નોર્મ્સ અનુસાર કામ કરે છે. આ 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સમાં આવે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી