• Home
  • Photo
  • Honda City launches the RS version that is inspired by luxury model Accord

હોન્ડા સિટીનું RS વર્ઝન લોન્ચ, ડિઝાઇન લક્ઝરી મોડલ Accordથી ઇન્સ્પાયર્ડ

જાપાની વાહન નિર્માતા કંપની હોન્ડાએ પાંચમી જનરેશનની સિડેન કાર હોન્ડા સિટી લોન્ચ કરી દીધી છે. આ કંપનીએ થાઇલેન્ડના માર્કેટમાં રજૂ કરી છે. આગામી વર્ષમાં કંપની આ કારને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરશે.

આ કારની ડિઝાઇનને કંપનીનાં લક્ઝરી મોડલ Accordથી ઇન્સ્પાયર થઈને તૈયાર કરવામાં આવ્યું છે. નવી હોન્ડા સિટીમાં કંપનીએ 1.0 લિટરની કેપેસિટીનું VTEC ટર્બોચાર્જ એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 122PS પાવર જનરેટ કરે છે.

કંપનીએ આમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, સ્લીક LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ અને ટેલ લાઇટ્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, કારનાં ઇન્ટિરિયરને પણ કરન્ટ મોડલ કરતાં વધુ સ્પેસ આપવામાં આવી છે. નવી હોન્ડા સિટીનાં ઇન્ટિરિયરમાં કંપનીએ મલ્ટિ-ફંક્શનલ ડિસ્પ્લે, 8 ઈંચની એડવાન્સ ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. જેને એપ કારપ્લે સાથે કનેક્ટ કરી શકાય છે.

પહેલીવાર હોન્ડા સિટીમાં RS વેરિઅન્ટ આપવામાં આવ્યું છે, જેની સાથે સ્પોર્ટી એરો પાર્ટ્સ, RS લોગો એમ્બલમ સાથે ગ્લોસી ફ્રંટ ગ્રિલ, સ્પોર્ટી ફ્રંટ બંપર અને ગ્રિલ, LED હેડલાઇટ્સ, LED ફોગ લાઇટ્સ વગેરે જેવાં ખાસ ફીચર્સ મળશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી