• Home
  • Photo
  • Heavy snowfall in Srinagar, Gulmarg and Sonmarg

શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં ભારે બરફવર્ષા

આ તસવીર શ્રીનગરના ડાલ સરોવરની છે. ગુરુવારે આ બરફવર્ષા થવાથી શિકારો પર બરફ જામી ગયો છે.

શ્રીનગરમાં ગુરુવારે સવારે પહેલી બરફવર્ષા થઈ છે. જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે

આ તસવીર કાશ્મીરના બારામૂલાના પર્યટન ક્ષેત્ર ગુલમર્ગની છે. અહીં બુધવારે હવામાનની પહેલો બરફ પડ્યો હતો. આ ઉપરાંત જોજિલા, મુગલ રોડ, ગુલમર્ગ અને સોનમર્ગમાં પણ બરફ પડ્યો હતો.

કાશ્મીરમાં બુધવારે બરફવર્ષાને કારણે 434 કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને 86 કિમીના મુગલ રોડને બંધ કરવો પડ્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી