ફેન ઓફ ધ મેચ 'ચારુલતા'

87 વર્ષીય ચારુલતા બહેન પટેલ ઈન્ડિયન ક્રિકેટ ટીમના નંબર વન ફેન છે.

આ ઈન્ડિયન દાદી દરેક ચોગ્ગા અને છક્કા પર પીપૂડી વગાડીને ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.

વિરાટ કોહલીને આશીર્વાદ આપી રહેલા ઈન્ડિયન દાદી

ચારુલતા બહેન ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફેન છે પણ હવે તો ઈન્ડિયન ક્રિકેટ ટીમ પણ ચારુલતા બહેનની ફેન થઈ ગઈ છે.

87 વર્ષીય આ વૃદ્ધા ચારુલતા બહેનને ટીમના ઉત્સાહમાં ચાર ગણો વધારો કરી દીધો છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી