પોલીસકર્મીઓનું પ્રદર્શન

તીસ હજારી અને સાકેત કોર્ટમાં સાથીઓ સાથેની મારઝુડના વિરોધમાં મંગળવારે પોલીસકર્મીઓને ITO ખાતે આવેલા મુખ્યાલય પર પ્રદર્શન કર્યું હતું.

પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે પોલીસકર્મીઓને ફરજ પર પરત ફરવાની અપીલ કરી

પોલીસકર્મીઓના પ્રદર્શનના કારણે આઈટીઓ ચોક પર રોડ રસ્તા જામ થયા હતા.

કર્મચારીઓએ હાથમાં જે પોસ્ટર લીધા તેમાં લખ્યું હતું કે, અહીં નબળું નેતૃત્વ નહીં પણ કિરણ બેદીની જરૂર છે

સાકેત કોર્ટમાં મારઝુડના કેસમાં પોલીસકર્મીઓના નિવેદનના આધારે 2FIR નોંધાઈ છે.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી