• Home
  • Photo
  • Deepika Padukone Turns Abu Jani And Sandeep Khosla’s Muse

ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના ફેશન શોમાં દીપિકા પાદુકોણ શોસ્ટોપર બની હતી

ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાને ફેશન ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ પૂરાં થયાં જેના ભાગરૂપે તેમણે એક ફેશન શો યોજાયો હતો.

આ ફેશન શોમાં દીપિકા પાદુકોણ શોસ્ટોપર બની હતી. તેણે બંને ડિઝાઈનર સાથે રેમ્પ વોક પણ કર્યું હતું.

સ્ટેજ પર દીપિકાએ ડિસ્કો દીવાને સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો.

આ ફેશન શોમાં ટ્વિન્કલ ખન્ના, સોનાલી બેન્દ્રે, રિયા કપૂર સહિત ઘણી સેલિબ્રિટીઓ હાજર રહી હતી.

બચ્ચન પરિવાર પણ હાજર રહ્યું હતું. અબુ જાનીએ 1997માં શ્વેતા બચ્ચનનાં લગ્નના કપડાં તૈયાર કર્યા હતા.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી