ઓલરાઉન્ડના ગેટઅપમાં બાપ્પા

તમિલનાડુના એક મૂર્તિકાર કે.આર રામક્રિષ્નને પોતાની કારીગરીથી અદભૂત ક્રિકેટ ગણેશ ટેમ્પલ બનાવ્યું છે.

આ મૂર્તિમાં ભગવાન ગણેશને ક્રિકેટ રમતા બતાવવામાં આવ્યા છે.

અહીં ગણેશજી બેટિંગ કરી રહ્યા છે, બીજી બાજુ કેચ કરી રહ્યાં છે. તો એક મૂર્તિમાં ફિલ્ડીંગ કરતા હોય તેવી આબેહુબ મૂર્તિઓનું નિર્માણ કર્યું છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી