બજાજ પલ્સર ત્રણ કલર વેરિઅન્ટમાં 125 લોન્ચ થયું, પ્રાંરભિક કિંમત 64 હજાર રૂપિયા બજાજે ઓટો પલ્સર 125નું નિયોન વેરિઅન્ટ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યું છે. DTSI એન્જિનથી સજ્જ આ મોટરસાઇકલની એક્સ શો રૂમ કિંમત 64 હજાર રૂપિયા છે. શેર કરો ટિપ્પણી Twitter WhatsApp પલ્સર 125 એ 150cc કરતાં 7 હજાર રૂપિયા સસ્તી છે. આ બાઇક નિયોન બ્લુ, સોલર રેડ અને પ્લેટિનમ સિલ્વર જેવા મેટ બ્લેક જેવા ત્રણ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. શેર કરો ટિપ્પણી Twitter WhatsApp આ બાઇકમાં લાગેલું 125ccનું DTSI એન્જિન 12 Ps પાવર અને 11 Nm ટોર્ક જનરેટ કરે છે. 140 કિલો વજનનાં આ બેબી પલ્સરમાં 11.5 લિટરની ફ્યુઅલ ટેન્ક છે. શેર કરો ટિપ્પણી Twitter WhatsApp COMMENT અન્ય ગેલેરી વધુ જુઓ