• Home
  • Photo
  • Amitabh Bachchan pays off loans of 2,100 farmers from Bihar

અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોની લોન ભરપાઈ અભિષેક અને શ્વેતાના હાથે કરાવી

અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર લખ્યું કે, ‘આપેલું વચન પૂરું કર્યું. બિહારના ખેડૂતો જેમની લોન બાકી હતી તેમાંથી 2100 ખેડૂતોની લોનની ભરપાઈ તેમની બેન્કને એકસાથે કરી દીધી.’

અમિતાભ બચ્ચને પોતાના સંતાનો શ્વેતા અને અભિષેકના હાથે ખેડૂતોની પર્સનલી મદદ કરી. શ્વેતા બચ્ચન નંદા ફેશન સ્ટાઇલિસ્ટ અને ઓથર છે.

અમિતાભ બચ્ચને પુલવામા હુમલાના શહીદોના પરિવારને પણ આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે.

અગાઉ અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના 1000 ખેડૂતોની લોન ચૂકવી હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી