ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એર શો

વાયુસેનાએ 87માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી

એર શોમાં ત્રણ મિરાજ 2000 અને બે સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટ પણ સામેલ થયા

પાયલટ્સે હવામાં કળાબાજી દેખાડી હતી

પાયલટ્સે હવામાં કળાબાજી દેખાડી હતી

હિંડન એરબેઝ પર અભિનંદન સહિત બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સામેલ પાયલટ્સે મિગ ફાઈટર પ્લેન ઉડાવ્યા

એક માત્ર સુખોઈ-30 એમકેઆઈ(એવેન્જર-1) હતું, જેનાથી પાકિસ્તાને આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈકના આગલા દિવસે તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી