26/11 હુમલાની પુણ્યતિથી નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ હુમલાના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી - Divya Bhaskar
દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ હુમલાના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

મુંબઈમાં 26 નવેમ્બર,2008ના રોજ બનેલી ભયાનક ઘટના એટલે કે ટેરેરિસ્ટ અટેકને આજે 11 વર્ષ પુરા થઈ ગયા છે. તેના ભાગ રૂપે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલામાં શહીદ થયેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.