• Home
  • Photo
  • 24 year old Mithilesh from Bihar turns nano car into helicopter to fulfill his dream

બિહારના 24 વર્ષીય મિથિલેશે પોતાનું સપનું પૂરું કરવા માટે નેનો કારને હેલીકૉપ્ટરમાં ફેરવી દીધી

બિહારના છાપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે પોતાની નેનો કારને મૉડિફાઇડ કરીને તેણે સપનાનું   હેલિકૉપ્ટર બનાવ્યું છે.

મિથિલેશે કહ્યું કે, નાનપણથી મારું સપનું હતું કે હું પોતે હેલિકૉપ્ટર બનાવું અને તેને ઉડાડું

હેલિકૉપ્ટર પર કલરફુલ LED  લાઈટ લગાવી છે

હેલિકૉપ્ટર પર કલરફુલ LED લાઈટ લગાવી છે

મિથિલેશને આ કામ માટે સાત લાખ રૂપિયાનો ખર્ચો અને સાત મહિનાનો સમય લાગ્યો

હેલીકૉપ્ટર જેવી લગતી કારને જોવા માટે  છાપરા શહેરના લોકો પડાપડી કરી રહ્યા છે

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી