• Home
  • Photo
  • Reunion with the Spanish car company Carmen

સ્પેનિશ કાર કંપનીની કારમેન સાથે વાપસી

20 વર્ષથી ક્લાસિક ડિઝાઇન કાર માટે જાણીતી સ્પેનિશ ઓટોમોબાઇલ કંપની હિસ્પેનો સૂઇજા ઇલેક્ટ્રિક સુપરકારની સાથે ગ્લોબલ માર્કેટમાં વાપસી કરી રહી છે.

કારના મેકર્સ મુજબ, આ ટુ સીટર કારની લંબાઇ 4.7 મીટર છે, જેમાં ટોપ એન્ડ લક્ઝરી ફીચર્સનો પ્રયોગ થયો છે.

કારમેનની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ.કલાક છે. તેમાં ઇલેક્ટ્રિક રેસિંગ કાર ફોર્મૂલામાં ઇ બેટરીનો ઉપયોગ થયો છે, જે પાછળના ટાયરને પાવર આપે છે.

કારનું વજન 1690 કિલો છે, તેના ઇન્ટિરિયરમાં હળવા મટિરિયલ અને ફ્રેમમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ થયો છે. આ કારને કારમેન નામ રાખ્યું છે. જે માર્ચ 2019માં ડેબ્યુ કરશે.

કંપનીનો દાવો છે કે ઇ.સ 1900માં દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક કારનું પ્રોટોટાઇ મોડલ તૈયાર થયું હતું, પરંતુ પ્રોડક્શન વર્ઝન બનાવી શકાય તેમ નથી.

કારમેનને સંપૂર્ણ રીતે ક્યૂઇવી ટેક્નીક પર બનાવાયું છે. કંપની બાર્સિલોના બેસ્ડ છે, જે ઇ.કારને રિસર્ચ અને ડેવલોપમેન્ટને લઇને મહેન્દ્રાની ફોર્મૂલ ઇ ટીમને મેનેજ કરે છે.

બ્રાન્ડના લગભગ 70 વર્ષ સુધી કોઇ કારને પ્રોડક્શન નથી કર્યું. બીજા વિશ્વ યુદ્ધ બાદ કંપનીએ એરોસ્પેસ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનું કામ બંધ કરી દીધુ હતું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી