તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયાંક શર્માએ હિના ખાનને ખોળામાં ઉપાડી, તસવીર વાયરલ બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તસ્વીરમાં પ્રિયાંક, હિના ખાનને ખોળામાં ઉપાડતા નજરે આવે છે. આ ફોટો સૌથી વધુ ચર્ચામાં છે. - Divya Bhaskar
એક તસ્વીરમાં પ્રિયાંક, હિના ખાનને ખોળામાં ઉપાડતા નજરે આવે છે. આ ફોટો સૌથી વધુ ચર્ચામાં છે.
બિગ બોસ 11માં ટીવી એક્ટ્રેસ હિના ખાન અને પ્રિયાંક શર્માની દોસ્તી સમાચારોમાં હતી. હિના-પ્રિયાંક ઘણીવાર સાથે જોવા મળે છે. હવે પાર્ટીમાં સાથે હતા ત્યારની કેટલીક તસવીરો સામે આવી છે.

હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીયે તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ પણ બની. હિના સાથે તેનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ પણ નજરે પડ્યો.

હિના અને પ્રિયાંક પાર્ટી કર્યા પછી લોન્ગ ડ્રાઈવ પર પણ ગયા હોવાના અહેવાલ છે.

હિના ખાન પોતાની સ્ટાઈલિશ અદાઓના કારણે ઘણીવાર સમાચારમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...