• Home
  • Photo
  • Photographer mother, 29, shoots her OWN son's birth

પોતાના બાળકની પહેલી તસવીર જન્મ આપતી વખતે માતાએ ખુદ ક્લિક કરી

અમેરિકામાં ન્યૂ યોર્કના હેમ્બર્ગ શહેરમાં મહિલા ફોટોગ્રાફર તેના બાળકની પહેલી તસવીર ખુદ લેવા માગતી હતી. એટલા માટે તેણે બાળકના જન્મ સમયે તેનો ફોટો પડ્યો.

29 વર્ષીય મહિલા ફોટોગ્રાફર મેગન માત્તિજોએ કહ્યું કે, કેમેરાનું બેલેન્સ કરવું મુશ્કેલ હતું. તેણે કેમેરાને પેટ પર રાખ્યો અને બાળકની વધારે તસવીરો લીધી.

વેડિંગ ફોટોગ્રાફર મેગને એનો દીકરો 'ઇસ્ટન' જેવો બહાર આવ્યો કે તરત તેનો ફોટો લીધો. મેગનને તેના ઘણા ફ્રેન્ડે બાળકનો ફોટો લેવા માટે ઓફર કરી હતી પણ તે જાતે જ ફોટો લેવા માગતી હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી