તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગરનું પરાળ સળગાવવાને બદલે તેની ગાંસડી બનાવી પશુના ચારા તરીકે વેચાણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાં ડાંગરનો પાક લીધા બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે. આ પરાળને ખેડૂતો સળગાવી દેતા હોય છે. જેનાથી હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. - Divya Bhaskar
સુરતમાં ડાંગરનો પાક લીધા બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે. આ પરાળને ખેડૂતો સળગાવી દેતા હોય છે. જેનાથી હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે.
હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલી વાર ગાંસડી બનાવવાનું બેલ્ટ મશીન આવતાં પરાળના પુરિયા એકઠા કરી તેમાંથી ગાંસડી બનાવીને ગુજરાતમાં જ નહી પરંતુ મુંબઈમાં પણ તેનું વેચાણ કરાઈ રહ્યું છે.
હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલી વાર ગાંસડી બનાવવાનું બેલ્ટ મશીન આવતાં પરાળના પુરિયા એકઠા કરી તેમાંથી ગાંસડી બનાવીને ગુજરાતમાં જ નહી પરંતુ મુંબઈમાં પણ તેનું વેચાણ કરાઈ રહ્યું છે.
બેલ્ટ મશીનથી બનેલી ગાંસડી લઈ જવામાં સરળ રહેતા તેની માગણીમાં પણ વધારો થયો છે. આ ગાંસડી સોરાષ્ટ્ર, મહેસાણા તેમજ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે મુંબઈના વેપારીઓએ પણ લેવાનુ શરૂ કર્યું છે.
બેલ્ટ મશીનથી બનેલી ગાંસડી લઈ જવામાં સરળ રહેતા તેની માગણીમાં પણ વધારો થયો છે. આ ગાંસડી સોરાષ્ટ્ર, મહેસાણા તેમજ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે મુંબઈના વેપારીઓએ પણ લેવાનુ શરૂ કર્યું છે.
સુરતની આસપાસના ગામોમાં 15 ઓક્ટોમ્બર પછી ડાંગરની ખેતીની સિઝન પૂર્ણ થતાં તેના પરાળમાંથી ગાંસડીઓ બનાવાઈ રહી છે. આ ઘાસ માટે વેપારીઓ એક એકર દીઠ 8થી 10 હજાર જેટલો ભાવ આપે છે, તેવું ખેડુત અગ્રણી જયેશ પટેલનું કહેવુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો