• Home
  • Photo
  • election 2019 celebrity cast vote for gujarat loksbha

મોદી-અમિત શાહ, રૂપાણી-અદાણી પરિવાર સહિતના સેલિબ્રિટીઓનું મતદાન જુઓ તસવીરોમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું હતું

અમિત શાહની પૌત્રીને મોદીએ વ્હાલથી ઊંચકી લીધી હતી અને તસવીર પડાવી હતી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સહ પરિવાર મતદાન કર્યું

મતદાન કરતા પહેલા પીએમ મોદીએ માતા હીરાબાની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ લીધા હતા

મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલી સાથે મતદાન કર્યું

અદાણી પરિવારે પણ મામદપુરા ગામની સરકારી શાળાના બૂથમાં મતદાન કર્યું હતું

અહેમદ પટેલે મતદાન કર્યું

અહેમદ પટેલે મતદાન કર્યું

ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પત્ની અને પિતા સાથે મતદાન કર્યું

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મતદાન કર્યુ, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રના વિકાસ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે આજે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પરિવાર સાથે મતદાન કર્યું

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું

જામનગરના ભાજપ ઉમેદવાર પૂનમ માડમે મતદાન કર્યું

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંબ ચુડાસમાએ મતદાન કર્યું

શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મતદાન કર્યું

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ મતદાન રાજકોટની સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં મતદાન કર્યું

વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતના લોકતંત્રના પર્વે સંતોએ મતદાન કર્યું

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી