તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુલાબી ઠંડી વચ્ચે ‘પિન્કેથોન’થી દાહોદ શહેરની પરોઢ ગુલાબી બની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ ખાતે સૌપ્રથમ વખત રવિવારે તા.24-2-19 ના રોજ સવારે ‘પિંકેથોન રન ફોર સ્માર્ટ સિટી દાહોદ’ નામે ઇવેન્ટ યોજાઈ હતી. - Divya Bhaskar
દાહોદ ખાતે સૌપ્રથમ વખત રવિવારે તા.24-2-19 ના રોજ સવારે ‘પિંકેથોન રન ફોર સ્માર્ટ સિટી દાહોદ’ નામે ઇવેન્ટ યોજાઈ હતી.
મહિલા અને યુવતીઓ ગુલાબી વસ્ત્રોમાં સજ્જ જોવા મળી : મહિલાઓની સારીથોન, બાળકોની કિડેથોન, દિવ્યાંગો માટે પણ વિશેષ દોડ રખાઇ

મહિલા સશક્તિકરણ અને કસરત પ્રત્યેની જાગૃતિ માટે અનોખું આયોજન : સ્માર્ટ સિટી હોર્ડિંગ સ્પર્ધા, ઝૂમ્બા ડાન્સમાં મન ભરીને ઝૂમ્યાં

દોડમાં મોટી ઉંમરની મહિલાઓની સારીથોન, બાળકોની કીડેથોન તથા દિવ્યાંગો કાજે વિશેષ દોડ યોજાઈ હતી. પુલવામાના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

માહેશ્વરી, અગ્રવાલ, સિંધી અને વ્હોરા સમાજની બહેનોના ગ્રૂપ્સ ઉપરાંત એક્ટિવ મોમ અને પતંજલિની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

ફુલગુલાબી વાસંતી વાતાવરણમાં ‘પિંકેથોન’ ઇવેન્ટ થકી દાહોદનો સ્ટેશનરોડ ગુલાબી રંગે રંગાતા લોકઆકર્ષણ જન્મ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો