તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

800 કિલો વજનની વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતા ખુલ્લી મુકાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈસ્કોન સંસ્થા દ્વારા દુનિયાની સૌથી મોટી 800 કિલોગ્રામની ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. દિલ્હીમાં આજે 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ ભગવદ્ ગીતાનું લોકાર્પણ કર્યું. - Divya Bhaskar
ઈસ્કોન સંસ્થા દ્વારા દુનિયાની સૌથી મોટી 800 કિલોગ્રામની ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. દિલ્હીમાં આજે 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ ભગવદ્ ગીતાનું લોકાર્પણ કર્યું.
ઈસ્કોન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગીતાને છપાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગીતાને તૈયાર કરવા પાછળ 1.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઈસ્કોન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગીતાને છપાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગીતાને તૈયાર કરવા પાછળ 1.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે આ ભગવદ્ ગીતાને મુન્દ્રા પોર્ટ ખાતે લાવવામાં આવેલી.
ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે આ ભગવદ્ ગીતાને મુન્દ્રા પોર્ટ ખાતે લાવવામાં આવેલી.
800 કિલો વજનવાળી આ ભગવદ્ ગીતાને ભારત લાવતા 30 દિવસ લાગ્યા હતા.
800 કિલો વજનવાળી આ ભગવદ્ ગીતાને ભારત લાવતા 30 દિવસ લાગ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો