• Home
  • Photo
  • The World's Most Expensive Resort on the Island of Philippines opened

ફિલિપાઇન્સના આઇલેન્ડ પર વિશ્વનો સૌથી મોંઘો રિસોર્ટ ખૂલ્યો

ફિલિપાઇન્સના બનાવા પ્રાઇવેટ આઇલેન્ડ પર વિશ્વનો સૌથી મોંઘો રિસોર્ટ ખુલી ગયો છે.

15 એકરમાં ફેલાયેલા રિસોર્ટમાં 6 વિલા છે, જેમાં કુલ 48 લોકો રહી શકે છે.

એક વિલાનું એક રાતનું ભાડું એક લાખ ડોલર (અંદાજે 70 લાખ રૂ.) છે.

અહીં સી પ્લેન કે હેલિકોપ્ટરથી જ પહોંચી શકાય છે.

રિસોર્ટ ચારેય તરફ પાણી અને જંગલથી ઘેરાયેલો છે.

અહીં આવતા લોકો સ્કૂબા ડાઇવિંગ, સ્નોરકેલિંગ, જેટ સ્કીઇંગ, ટેનિસ અને ગોલ્ફનો આનંદ પણ મેળવી શકે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી