• Home
  • Photo
  • Singapore's world's tallest indoor waterfall will open to the public on April 17

સિંગાપોરમાં દુનિયાનો મોટો ઈનડોર વોટરફોલ શરૂ થશે

સિંગાપોરના ચાંગી એરપોર્ટમાં 8665 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ નવું કોમ્પ્લેક્ષ 17 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. ઈન્ડોર વોટરફોલ ‘રેન વોર્ટેક્સ’ 40 મીટર ઊંચો છે.

પ્રવાસીઓની સુવિધા માટે ખોલાયેલા આ કોમ્પ્લેક્ષમાં 280 દુકાનો અને 130 રૂમની એક હોટેલ પણ છે.

જ્વેલ ચાંગી એરપોર્ટ નામના આ કોમ્પ્લેક્ષમાં દુનિયાનું સૌથી મોટું ઈનડોર વોટરફોલ અને જંગલ છે.તેમાં ચાર માળમાં ફોરેસ્ટ વેલી બનાવાઈ છે, જેમાં હજારો વૃક્ષો છે.

એક લાખ 47 હજાર 465 વર્ગ ફૂટમાં ફેલાયેલા આ કોમ્પ્લેક્ષના 10 માળ ગ્લાસ અને સ્ટીલના બનેલા છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી