• Home
  • Photo
  • Ranveer Singh and Deepika Padukone were spotted in a wedding

મેરેજ ફંક્શનમાં રણવીરે દીપિકાના હાઈ-હીલ સેન્ડલ હાથમાં ઉપાડી લીધા

મુંબઈમાં રણવીર અને દીપિકા તેના અંગત મિત્રના લગ્નમાં ગયા હતા. લગ્ન દરમિયાન રણવીરે એવું કંઈક કર્યું હતું, કે સોશિયલ મીડિયામાં સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યું છે.

દીપિકાએ વ્હાઈટ કલરની સુંદર સાડી નીચે હાઈ-હીલ સેન્ડલ પહેર્યા હતા. આ પગને આરામ મળે તે અંતે રણવીરે પોતાના હાથમાં તેના સેન્ડલ ઉપાડી લીધા હતા.

ફોટામાં દીપિકા કોઈ સંબંધી સાથે વ્યસ્ત, જ્યારે રણવીર તેના ચંપલ સંભાળતો દેખાઈ રહ્યો છે.

મેરેજમાં બંનેએ તેમના લિટલ ફેન્સ સાથે ફોટો પડાવ્યો હતો.

જાહેરમાં પણ દીપિકા અને રણવીરનો પ્રેમ કોઈનાથી છૂપાયે છૂપી શકતો નથી.મૂવીની વાત કરીએ તો, રણવીર '83' ફિલ્મ અને દીપિકા 'છપાક' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી