• Home
  • Photo
  • meghna gulzar wraps up the first schedule of 'Chhapaak'

'છપાક' ફિલ્મનું પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું, ડિરેક્ટર મેઘના ગુલઝારે ફોટા શેર કર્યા

દીપિકા પાદુકોણ સ્ટારર  'છપાક' ફિલ્મનું પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ દિલ્હીમાં પૂરું થઈ ગયું. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે.

ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝારે તેના ટ્વિટર એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા હતા.

દિલ્લીમાં શૂટિંગ દરમ્યાન આ ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકાના ફોટા વાઇરલ થયા હતા.

દીપિકાએ તેનો ફર્સ્ટ લુક 25 માર્ચે રિલીઝ કર્યો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી