• Home
  • Photo
  • KGF- Chapter 2 takes off with muhurat Pooja

'KGF - ચેપ્ટર-2'નું મુહૂર્ત સાથે શૂટિંગ શરૂ

બેંગ્લોરમાં બુધવારે મુહૂર્ત પૂજા સાથે 'KGF - ચેપ્ટર 2' ને લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ પૂજામાં સામેલ હતી.

કન્નડ ફિલ્મ 'KGF' (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ)નો પહેલો ભાગ 21 ડિસેમ્બર, 2018માં રિલીઝ થયો હતો. આ ફિલ્મ કન્નડ ભાષાની સાથે-સાથે તેલુગુ, હિન્દી અને મલયાલમમાં પણ રિલીઝ થઇ હતી.

કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે.

કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સેન્ડલવૂડથી ઓળખાય છે, KGF- ચેપ્ટર 1 પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો.

ચર્ચાઓ થઇ રહી છે કે, 'KGF - ચેપ્ટર 2'થી બોલિવૂડ એક્ટર સંજય દત્ત સેન્ડલવૂડ ડેબ્યુ કરી શકે છે. ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં દેખાઈ શકે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી