• Home
  • Photo
  • It’s a wrap up party for Priyanka Chopra, Farhan Akhtar starrer The Sky Is Pink

'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ પૂર્ણ, કાસ્ટ સાથે ટીમનું સેલિબ્રેશન

પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સ્ટારર ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. મંગળવારે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં સંપૂર્ણ કાસ્ટ ડિરેક્ટર સોનાલી બોઝ સાથે કેક કટ કરતી જોવા મળી રહી છે.

આ ફિલ્મને RSVP અને રોય કપૂર ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર ઐશા ચૌધરીની છે. ઐશાનો જન્મ 1996માં થયો હતો. તેને ફેફસાંની ગંભીર બીમારી હતી. 2015માં તે મૃત્યુ પામી.

ફિલ્મમાં ઐશાનો રોલ ઝાયરા વસીમ કરી રહી છે જ્યારે ઐશાના માતા પિતા અદિતી અને નિરેન ચૌધરીના રોલમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર દેખાશે.

પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું હતું, ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું શૂટિંગ પૂરું થયું.

ફિલ્મના છેલ્લા ભાગનું શૂટિંગ આંદામાનમાં થયું હતું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી