ઈરફાન ખાને માસ્ક હટાવી પહેલીવાર જાહેરમાં તેનો ચહેરો બતાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈરફાન ખાને કેન્સરની સારવાર બાદ પહેલી વખત પોતાનો ચહેરો જાહેરમાં બતાવ્યો. તે ભારત પરત ફર્યા બાદ મુંબઈ એરપોર્ટથી 2 એપ્રિલે મંગળવારે  મોઢા પર કાળો માસ્ક પહેરીને બહાર આવ્યો હતો. - Divya Bhaskar
ઈરફાન ખાને કેન્સરની સારવાર બાદ પહેલી વખત પોતાનો ચહેરો જાહેરમાં બતાવ્યો. તે ભારત પરત ફર્યા બાદ મુંબઈ એરપોર્ટથી 2 એપ્રિલે મંગળવારે મોઢા પર કાળો માસ્ક પહેરીને બહાર આવ્યો હતો.
ઇરફાને ભારત પરત ફર્યા બાદ 3 એપ્રિલે બપોરે તેના ચાહકોનો આભાર માનતી એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તમારો પ્રેમ મને સાજો થવામાં મદદરૂપ થયો.
ઇરફાને ભારત પરત ફર્યા બાદ 3 એપ્રિલે બપોરે તેના ચાહકોનો આભાર માનતી એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તમારો પ્રેમ મને સાજો થવામાં મદદરૂપ થયો.
ઈરફાન ખાન ટ્યુમરની સારવાર બાદ ફેબ્રુઆરી, 2019માં ભારત પરત ફર્યો હતો. આગામી દિવસોમાં ઈરફાન ખાન 'હિંદી મીડિયમ'ની સિક્વલનું શૂટિંગ કરીના કપૂર સાથે લંડનમાં શરુ કરશે.
ઈરફાન ખાન ટ્યુમરની સારવાર બાદ ફેબ્રુઆરી, 2019માં ભારત પરત ફર્યો હતો. આગામી દિવસોમાં ઈરફાન ખાન 'હિંદી મીડિયમ'ની સિક્વલનું શૂટિંગ કરીના કપૂર સાથે લંડનમાં શરુ કરશે.