તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના 26 હજાર શહીદોની સ્મૃતિમાં બનેલા નેશનલ વોર મેમોરિયલની અંદરની તસવીરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે નવી દિલ્હીમાં બનેલું દેશનું પ્રથમ નેશનલ વોર મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યું હતું. ઈન્ડિયા ગેટ પાસે 40 એકરમાં નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. - Divya Bhaskar
સોમવારે નવી દિલ્હીમાં બનેલું દેશનું પ્રથમ નેશનલ વોર મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યું હતું. ઈન્ડિયા ગેટ પાસે 40 એકરમાં નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.

નવી દિલ્હી: સોમવારે નવી દિલ્હીમાં બનેલું દેશનું પ્રથમ નેશનલ વોર મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યું હતું. ઈન્ડિયા ગેટ પાસે 40 એકરમાં નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. મેમોરિયલ દેશની રક્ષા માટે શહીદ થયેલાં 25 હજાર 942 વીર જવાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો