• Home
  • Photo
  • Hudson yards's vessel tower will open on 15 march in New York

ગુજરાતની વાવ જેવો ટાવર, એક હજાર કરોડના ખર્ચે તૈયાર થયો

અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ગુજરાતમાં જોવા મળતી વાવની તર્જ પર એક અનોખો ટાવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ટાવર પગથિયાવાળો છે.

150 ફૂટ ઊંચા આ ટાવરમાં રેસ્ટોરન્ટ, એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર વગેરે છે. આ ટાવર 15 માર્ચથી ખૂલશે.

ટાવરનું નામ વેસેલ છે. હડસન નદીની પાસે હોવાથી તેને હડસન યાર્ડ્સ પણ કહે છે. તેના નિર્માણ પાછળ આશરે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

હડસન યાર્ડ્સના ગ્રાન્ડ ઓપનિંગ પહેલાં જ 85 ટકા જેટલી દુકાનો ભાડે પણ અપાઈ ગઈ છે.

આ મોલ વીજળી પણ જાતે જ પેદા કરે છે એટલે જો કદાચ આખા ન્યૂ યોર્કની વીજળી જતી રહે તો પણ અહીંની લાઈટો ચાલુ રહેશે. આ પ્રોજેક્ટ યુએસનું સૌથી મોટું પ્રાઈવેટ ડેવલપમેન્ટ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી